કૃષિ વાર્તાજીવીટી ન્યૂઝ
ખેડૂતોનું દેવું હવે થશે માફ સરકારે કરી જાહેરાત !
કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેની વિગત આ વિડિઓમાં જણાવેલ છે. મુખ્યત્વે પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિશે. આ યોજના ખેડૂતો માટે સુરક્ષા કવચ છે. કમોસમી વરસાદ,ખરાબ વાતાવરણ,પૂર, પાકના યોગ્ય ભાવ ન મળવા અને દેશમાં લોકડાઉન આ બધા કારણો થી ખેડુતોને મળી છે રાહત. કેબિનેટના નિર્ણય વિશે વિગતવાર જાણવા આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : જીવીટી ન્યૂઝ, 30 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
257
38
અન્ય લેખો