AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શિયાળુ મકાઇમાં પૂંછડે ચાર ટપકાંવાળી ઇયળનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શિયાળુ મકાઇમાં પૂંછડે ચાર ટપકાંવાળી ઇયળનું નિયંત્રણ
વાવતા પહેલા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮% + થાયામેથોક્ષામ ૧૯.૮% એફએસ દવા ૬ મિલિ પ્રતિ એક કિલો બિયારણ પ્રમાણે માવજત આપી વાવણી કરવી. ઉગાવા પછી જો ઉપદ્રવ જોવા મળે તો સ્પીનેટોરામ ૧૧.૭ એસસી દવા ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી દવા ૩ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
57
0