AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારMoto Town
ETRYST 350, 120 કિમી માઇલેજ ! ઓગસ્ટમાં થશે લોન્ચ, કિંમત બુલેટ કરતાં પણ ઓછી !
👉 દેશ ની સ્ટાર્ટ એ કંપની દ્વારા પ્યોર ઇવી આ વર્ષે 15 ઓગસ્ટના રોજ પોતાની પહેલી ઘરેલૂ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ETRYST 350 ને લોન્ચ કરશે. કંપની હૈદ્રાબાદ સ્થિત ટેક્નિકલ અને મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવેલી ETRYST 350 માં 3.5 KWH બેટરી છે. જેની ટોપ સ્પીડ 85 kmph અને આ સિંગલ ચાર્જ પર 120 કિલોમીટરની રેંજ પુરી પાડે છે. શું છે ખાસ આ બાઈક ની વિશેષતાઓ અને ક્યારે આવશે આપણા શહેર જાણીયે આ વિડીયો માં. \સંદર્ભ : Moto Town, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
67
10