ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનNDDB
મેલી અથવા ઝેર પાડવાનો ઘરેલુ ઉપચાર !
પશુપાલન કરતાં ઘણાં પશુપાલક માટે આ વિડીયો ખુબ જ વરદાનરૂપ છે. કારણ કે, ક્યારેક ને ક્યારેક પશુપાલક ને તેમના પશુ ના વિયાણ બાદ મેલી સમયસાર ન પડવાની સમસ્યા આવી જ હશે. પરંતુ નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ ના નિષ્ણાતો દ્વારા મૂળા, ભીંડા અને મીઠું દ્વારા મેલી પાડવાની રીત બતાવવામાં આવી છે એ પણ અનોખી. કેવી છે આ રીત જાણવા માટે આ વિડીયો ને અંત સુધી અવશ્ય જુઓ.
સંદર્ભ : NDDB આપેલ પશુપાલન સંબંધી વિડીયો ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો સાથે અવશ્ય શેર કરો.
68
5
સંબંધિત લેખ