યોજના અને સબસીડીપીઆઈબી ઇન્ડિયા
eNAM નો કમાલ ! હવે ઘર બેઠા વહેંચો ખેત પેદાશ !
આજ ના સમય માં બધું ઓનલાઇન થઇ ગયું છે. તો એમાં કૃષિ પણ કેમ પાછળ રહે ! હવે ખેડૂતો ના કૃષિ પેદાશપણ દેશભર માં વેચાશે અને એ પણ ઘરે બેઠા ! થોડી મુંજવણ થાય છે ને , ચિંતા ન કરો. એક વાર આ વિડીયો જુઓ અને સમજો પછી નહીં રહે એક પણ સવાલ, કારણે કે દરેક સવાલ અને જવાબ છે આ વિડીયો માં. તમે પણ તમારી ખેત પેદાશ ને ઓનલાઇન વહેંચો, વધુ ભાવ મેળવો અને પ્રગતિશીલ ખેડૂત બનો. અને હા, મોટા ભાઈ, અન્ય ખેડૂત મિત્રો ના હિત માં આ વિડીયો ને અન્ય અવશ્ય શેર કરો.
સંદર્ભ : PIB India. વિડીયો માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
83
14
અન્ય લેખો