AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસામાં ફળ પાકો માં ફૂગ જન્ય રોગો ની રોકથામ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચોમાસામાં ફળ પાકો માં ફૂગ જન્ય રોગો ની રોકથામ
ચોમાસા માં વાદળ છાયા વાતાવરણ માં તડકા નો અભાવ અને ભેજ માં વધારો થાય છે જેના કારણે ફળ પાકો ની ડાળી, ફળ વગેરે ઉપર ફૂગ નું આક્રમણ થાય છે જેમાં થી પાક ને બચાવવા કોપર ઓક્ષી ક્લોરાઈડ ૩ ગ્રામ / લી પાણી માં દ્રાવણ બનાવી ને છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
53
0
અન્ય લેખો