ભીંડામાં તડતડિયાનું અસરકારક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં તડતડિયાનું અસરકારક નિયંત્રણ !
આ જીવાતના ઉપદ્રવને લીધે પાન નીચે તરફ વળી કોડિયા જેવા થઇ જાય છે. અને કિનારીઓ પરથી પીળા પડવા લાગે છે. પરિણામે છોડના વિકાસ અને તેના ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે. જીવાતના નિયંત્રણ માટે બુપ્રોફેઝિન ૭૦ ડીએફ ૫ મિલિ અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિલિ અથવા ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબલ્યુજી ૧ ગ્રા પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
25
5
અન્ય લેખો