કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
e-NAM યોજના, ખેડૂત માટે શાનદાર યોજના !
ખેડૂત મુખ્યત્વે તેના પાક નું વેચાણ નજીક ના કેન્દ્ર પર જ કરતાં હોય છે અને એવામાં જે તે વિસ્તાર માં ચાલી રહેલા ભાવ જ તેમને મળી રહે છે પછી ભલે ને તે માલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત માલ હોય. એવામાં સરકારની ચાલુ રહેલી યોજના જેનું નામ છે eNAM યોજના જેના થકી તમે અન્ય મંડી માં વેચાણ ઉંચા ભાવે ખેડૂત ની મરજી દ્વારા નક્કી થયેલ ભાવે વેચાણ કરી શકે છે, પણ આવું કેવી રીતે કરી શકાય. તો આ વીડિયોમાં છે સંપૂર્ણ માહિતી, જેમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય અને કેવી રીતે ફાયદા ખેડૂત ને મળી શકે. તો જુઓ આ વિડીયો અને અન્ય મિત્રો ને પણ આ માહિતી શેર કરો. 👉 સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
2
અન્ય લેખો