ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શું તમારા કપાસના કુમળા છોડ સુકાઇ રહ્યા છે?
એકાદ સુકાયેલ છોડને ઉપાડી જૂઓ અને જો તે સહેલાઇથી ખેંચાઇ આવે તો તે ઉધઇથી નુકસાન થયું છે. આ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ભેળવી નોઝલ કાઢી નાંખી થોડુ થોડુ દ્રાવણ બધા જ છોડની આજુબાજુ જમીનમાં આપો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
39
2
સંબંધિત લેખ