આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દવાના છંટકાવ વખતે રક્ષણાત્મક પોષકો પહેરો છો ખરા?
છંટકાવ સમયે રક્ષિત કપડાં, માસ્ક અને મોજાનો ઉપયોગ અવશ્ય કરો કે જેથી દવાઓના ફોરા આપણા શરીર ઉપર ઓછા પડે અને આડઅસરથી દૂર રહીએ.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
42
0
સંબંધિત લેખ