AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું આપ જાણો છો, એક ઇયળ વધારે નુકસાન કરે કે એક ફુંદું?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શું આપ જાણો છો, એક ઇયળ વધારે નુકસાન કરે કે એક ફુંદું?
આપ કહેશો કે ઇયળ વધારે નુકસાન કરે છે. હકીકતમાં આવું હોતું નથી. જો એક ફૂંદું બચી જાય તો તે અઠવાડિયામાં ૧૦૦ થી ૨૦૦ ઇંડા મૂકે અને તેમાથી એટલી જ ઇયળો નીકળે કે જે પાકને વધારે નુકસાન કરી શકે છે. આમ, સરવાળે ફૂંદા વધારે ઘાતક હોય છે. ફૂંદાના નાશ માટે ઉપલબ્ઘ ફેરોમોન ટ્રેપ અને પ્રકાશ પિંજર (લાઇટ ટ્રેપ) નો ઉપયોગ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
7
2