AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, કૃમિ કેટલા પ્રકાર ની આવે છે?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, કૃમિ કેટલા પ્રકાર ની આવે છે?
👉🏻તુવેર, ઘઉં, તલ અને મકાઇમાં નુકસાન કરતી કૃમિને કવચ કૃમિ 👉🏻કેળમાં કીડની આકારની કૃમિ 👉🏻 ફળપાક અને ચણામાં લીઝન કૃમિ 👉🏻 કેળમાં બરોઇંગ કૃમિ 👉🏻 તમાકુ અને બાજરીમાં સ્ટન્ટ કૃમિ 👉🏻 શેરડીમાં લાન્સ કૃમિ 👉🏻 કેટલાક ફળ પાકોમાં સ્પાઇરલ કૃમિ વિગેરે નુકસાન કરતી જોવા મળે છે. 👉🏻કૃમિ માટે અત્યારસુધી કોઇ રાસાયણિક દવાઓ ઉપલબ્ધ નહોતી પરંતુ તાજેતરમાં કેટલાક પાકમાં કૃમિનાશક દવાઓ હવે બઝારમાં મળતી થઇ છે. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
19
5