AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં કેટલા પ્રકારના વેધકો (બોરર) આવે છે, શું આપ જાણો છો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં કેટલા પ્રકારના વેધકો (બોરર) આવે છે, શું આપ જાણો છો?
શેરડીમાં જૂદા જૂદા કુલ્લે ૧૧ પ્રકારના વેધકો (બોરર્સ) આવે છે. જેમા મુખ્યત્વે ટોચ વેધક, ડૂંખ વેધક, સાંઠા વેધક, આંતરગાંઠ વેધક અને મૂળ વેધક આપણા દેશમાં શેરડીને નુકસાન કરતા જોવા મળ્યા છે. આ વેધકો ખાસકરીને બડઘા પાકમાં વધારે જોવા મળે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
25
1