ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીને વાવતા પહેલા આ દવાની માવજત આપવાનું ભૂલતા નહિ
મુન્ડાના આક્રમણને ઘટાડવા માટે કલોરપાયરીફોસ ર૦ ઈસી દવા ર૫ મિલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજ માવજત વાવતા ૫હેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સૂકવી ૫છી બીજનો વાવેતર તરીકે ઉ૫યોગ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
122
0
સંબંધિત લેખ