એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આ સુચન ભૂલતા નહિં, ગુલાબી ઇયળના ફેરોમોન ટ્રેપ માટે !
શરુઆતમાં હેક્ટરે પાંચથી વધારે ગોઠવવા નહિં. જો નર ફૂંદા સંતોષકારક સંખ્યાંમાં આવતા હોય તો જ બીજા ગોઠવવા. કેટલીકવાર ટ્રેપના ગુણવત્તાના અભાવે ખેતરમાં નુકસાન દેખાય પણ ફૂંદાં ઘણા ઓછા આવે છે, સારી કંમ્પનીના ટ્રેપ ખરીદવા. બે ટ્રેપ્સ વચ્ચે ૧૦ થી ૧૫ ફૂટનું અંતર રાખવું. પકડાયેલા ફૂંદા અઠવાડિયે બે વાર કાઢી નાશ કરવા. ટ્રેપ્સ ઉપર દવા ન પડે તેની કાળજી રાખવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
66
13
અન્ય લેખો