ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
અઝોલા એક ઉત્તમ પશુ આહાર
• અઝોલા જલ્દી થી તૈયાર થતી વનસ્પતિ છે. • અઝોલા સસ્તું, પચવામાં આસાન અને પૌષ્ટિક હોય છે. જેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ સિવાય જરૂરી પ્રોટીન પણ રહે છે. • દુધારું પશુ ને તેના દૈનિક ખોરાક ની સાથે 1.5 થી 2 કિલો ખવડાવી શકાય. • અઝોલા ખવડાવવાથી દૂધ વધારે અને ઘાટ્ટુ અને સારી ગુણવત્તા વાળું મળે છે. • અઝોલા તૈયાર કરવાની રીત આપેલ વિડીયો માં છે. સંદર્ભ : ઇંન્ડીયન એગ્રીક્લચર પ્રોફેશનલ્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂતમિત્રો સાથે તેને શેર કરો.
455
0
સંબંધિત લેખ