AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહAndermattbiocontrol
ટામેટાના ફળને નુકસાન કરતી વિવિધ રંગની ઇયળ
👉ટામેટાના ફળને ફળ કોરી ખાનાર ઇયળો વિવિધ રંગની જોવા મળે છે. એક ઇયળ એક કરતા વધારે ટામેટાના ફળને નુકશાન કરી શકે છે. ઇયળના ઉપદ્રવની શરુઆતે બાયોપેસ્ટીસાઇડ જેવી કે બ્યુવેરિયાનો ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 આ છંટકાવથી સંતોષકારક પરિણામ ન મળે તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમડાસાઈહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૨.૫ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 દરેક છંટકાવ વખતે દવા બદલવી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
7
અન્ય લેખો