AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. દુધમાં 6.5 થી 6.7 ની આસપાસ પીએચ હોય છે, જે તેને થોડું એસિડિક બનાવે છે. 2. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મૈસુરમાં આવેલી છે. 3. ગ્રીનહાઉસમાં ગુલાબનું જીવન 6.5 થી 7 વર્ષ હોય છે. 4. કેળા પોટેશિયમનો સૌથી મુખ્ય સ્ત્રોત છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
117
1
અન્ય લેખો