AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો?
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા નાગપુરમાં આવેલ છે. 2. ભારતમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન તામિલનાડુ રાજ્યમાં થાય છે. 3. "લાઇકોપીન ફ્લેવોનોઇડ" ઘટક ગુલાબી જામફળ માં જોવા મળે છે. 4. નાળિયેરનાં ઝાડને ફળદાયી અવસ્થામાં આવવામાં લગભગ 6-10 વર્ષનો સમય લાગે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
142
0
અન્ય લેખો