AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજ/ કોલીફ્લાવરમાં હીરાફૂદાની ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ/ કોલીફ્લાવરમાં હીરાફૂદાની ઇયળ !
આ ઇયળનો ઉપદ્રવ રોપણી કર્યા પછી ૧૫-૨૦ દિવસે શરુ થઇ જતો હોય છે. જે ખેડૂતોએ રાયડો કે અસાળિયો, એક પિંજર પાક તરીકે ખેતરની ચારે બાજુએ વાવણી કરેલ હોય તે પાકમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે. આ ઇયળો પાન ઉપર કાણાં પાડી છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. ઉપદ્રવની શરુઆત થાય કે તરત જ ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા મેટાફ્લુમીઝોન ૨૨ એસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
23
10