AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઇની માખી ની ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાઇની માખી ની ઇયળ !
👉આ ઇયળનો ઉપદ્રવ જો રાયડો ઉગ્યા પછીના અઠવાડિયે થાય તો આર્થિક દ્રષ્ટિએ વધારે નુકસાન કરે છે. જે ખેડૂતોએ વાવતા પહેલા ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબલ્યુએઅસ (૭૦૦ ગ્રા પ્રતિ ૧૦૦ કિ.ગ્રા બી)ની બીની માવજત કરેલ હોય તો આ ઇયળનો ઉપદ્રવ ભાગ્યે જ જોવા મળે છે. 👉બીની માવજત કર્યા વિના જે ખેડૂતોએ વાવણી કરેલ છે તેઓએ આ જીવાત માટે સતર્ક રહેવાની જરુર છે. 👉 ઉપદ્રવ જણાતા ડાયમેથોએટ ૩૦ ઇસી દવા ૧3 મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી અસરકારક નિયંત્રણ મેળવી શકે છે.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
3
અન્ય લેખો