ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
“સાયનોપાયરેફેન ૩૦ એસસી” એક નવી કથીરીનાશક
તાજેતરમાં સાયનોપાયરેફેન, એક નવી કથીરીનાશક મળતી થઇ છે, જે મરચીના પાકમાં આવતી કથીરીનું અસરકાર નિયંત્રણ કરે છે. જેનો છંટકાવ ૫ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
23
0
સંબંધિત લેખ