AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિનોલ ફાર્મ
કૃષ્ના ફળ( પેશન)નીખેતી
• કૃષ્ના ફળ એક વેલવાળો છોડ છે. સિમેન્ટના થાંભલાની બાજુમાં છોડ રોપી તેને ઢાંકી દેવામાં આવે છે. • જ્યારે સારી વૃદ્ધિ થાય છે ત્યારે તેના ઉપરથી લેયર દૂર કરીને તાર સાથે બાંધવામાં આવે છે. • વાવેતરના એક મહિના પછી ફૂલો આવવાના શરૂ થાય છે. • જ્યારે ફળ જાંબુડી રંગનું થાય ત્યારે લણણી કરી શકાય. • કૃષ્ના ફળમાં વિટામિન સી, બીટા ક્રિપ્ટોક્સાંથિન અને અલ્ફા કેરોટિન ભરપૂર હોય છે જે શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સંદર્ભ:: નોએલ ફાર્મ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
198
0