AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેરમાં પાકસંરક્ષણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરમાં પાકસંરક્ષણ
મોડી વાવેલ તુવેરમાં લીલી ઈયળ અને શિંગ માખીના નિયંત્રણ માટે ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિલિ અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા પાણીની અછતવાળા વિસ્તારમાં ફેનવાલરેટ ૦.૪% ભૂકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે ઉપયોગ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
34
0
અન્ય લેખો