AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે પાક વીમાના ઓછામાં ઓછા એક હજાર રૂપિયા મળશે
કૃષિ વાર્તાએગ્રોવન
હવે પાક વીમાના ઓછામાં ઓછા એક હજાર રૂપિયા મળશે
પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને દર મહિને ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું વળતર મળશે. આ રકમ વીમા કંપની દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
અત્યાર સુધી પ્રધાનમંત્રી વીમા યોજના, સાથે હવામાન આધારિત ફળ પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓ ખેડૂતોને 10, 20 રૂપિયાના ચેક મોકલતા હતા. પરંતુ હવે, સરકારે લઘુત્તમ વળતર માટે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે. સરકારે આ નિર્ણય મંજૂર કર્યો છે અને જો વીમા રકમ એક હજાર રૂપિયાથી ઓછી છે તો, તફાવત રકમ રાજ્ય સરકારને સંબંધિત વીમા કંપની આપશે. સરકારે કહ્યું છે કે, આ રકમ વીમા કંપની સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા કરશે. સંદર્ભ : એગ્રોવન 4 જૂન, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
174
0