એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન માં થ્રીપ્સ !
હાલના વાતાવરણને જોતા થ્રીપ્સનો ઉપદ્રવ થવાની શક્યતા રહેલ છે. પુખ્ત અને બચ્ચાં પાન પાનમાં ઘસરકા પાડી તેમાંથી ઝરતો રસ ચૂસે છે. આવા વધારે પડતા ઘસરકા પડેલા પાનની નીચેની સપાટી ઉપર સફેદ ધબ્બા દેખાય છે. વધુ ઉપદ્રવ વખતે લેમડા-સાયહેલોથ્રિન ૫ ઇસી ૧૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
5
અન્ય લેખો