AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં થ્રીપ્સનું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં થ્રીપ્સનું નિયંત્રણ !
ચોમાસામાં વરસાદ લંબાય અને ગરમીનું પ્રમાણ રહે તો આ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. ઉપદ્રવની શરુઆતે બીવેરીયા બેસીયાના નામની ફૂગ ૩૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
56
3
અન્ય લેખો