આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કસુંબીમાં મોલોનું નિયંત્રણ
ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુ જી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
55
0
સંબંધિત લેખ