AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં મિલિબગનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં મિલિબગનું નિયંત્રણ
પાકની રોપણીના છ મહિના બાદ આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો છોડની નીચેની ચાર થી પાંચ આંતરગાઠોની પાતરી કાઢી નાંખવી અને મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અથવા કાર્બોફુરાન ૩જી ૩૩ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી.
આપેલી માહિતી કપાસના ખેડૂતો સાથે ફેસબુક, વોટ્સઅપ અને મેસેજ દ્વારા શેર કરો.
18
0