AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં લીલા તડતડિયાનું અસરકારક નિયંત્રણ !
બચ્ચાં અને પુખ્ત ત્રાંસા ચાલે છે. પાનની ધારો પીળી પડી જઇ અંદરની તરફ કોકડાઇ જાય છે. ચોમાસામાં વરસાદ નહિ પડવાના દિવસો વધે ત્યારે આ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. તડતડિયાના નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
8
1
અન્ય લેખો