AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દ્રાક્ષમાં થ્રીપ્સનુ નુકસાન:
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષમાં થ્રીપ્સનુ નુકસાન:
થ્રીપ્સ ઉપદ્રવિત પાન ઉપર સફેદ રંગના ધાભા દેખાય છે અને પાન બરડ પણ થઇ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો નાના ફળો ખરી પડતા હોય છે. વધુ ઉપદ્રવ વખતે સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૪ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ફિપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
95
1