AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનમાં સ્ટેમ બોરર/ ગાભમારાની ઇયળ નું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનમાં સ્ટેમ બોરર/ ગાભમારાની ઇયળ નું નિયંત્રણ !
ઇયળ છોડના થડમાં કાણું પાડી અંદર દાખલ થાય છે અને અંદર રહી થડનો ગર્ભ ખાઇ નુકસાન કરે છે. જેથી છોડનાં પાન સુકાઇ જાય છે. આ ઉપરાંત છોડની મુખ્ય ડૂંખ સુકાઇને ઢળી પડે છે જેથી ઉત્પાદનમાં માઠી અસર થાય છે. તેનો ઉપદ્રવ ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં જોવા મળે છે. ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
4