AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દ્રાક્ષમાં નુકસાન કરતા આ બીટલ્સને ઓળખો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષમાં નુકસાન કરતા આ બીટલ્સને ઓળખો
આ ફ્લી બીટલ્સ પાન ઉપર રહી કાણાં પાડીને નુકસાન કરે છે જેથી છોડનો વિકાસ રુંધાય છે. વધુ ઉપદ્રવ હોય તો સાયન્ટ્રાનીલીપ્રોલ 10.26 ઓડી દવા 7 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ 17.8 એસએલ દવા 4 મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
15
0
અન્ય લેખો