આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબુમાં કાળા મોલા નું નિયંત્રણ
ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો ઉપયોગ કરો અને નુકસાન વધતુ જાય તો ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
60
0
સંબંધિત લેખ