આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કસુંબીની મોલોનું નિયંત્રણ
છોડની ટોચની ૧૦ સેં.મી. લંબાઇની ડાળી પર ૧૫ કે તેથી વધુ મોલો જોવા મળે ત્યારે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
7
0
સંબંધિત લેખ