કપાસ માં મોલો-મશીને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં મોલો-મશીને અટકાવો !
ગરમ અને ભેજવાળા વાદળછાયા વાતાવરણમાં ઉપદ્ર્વ વધે છે. પાનમાંથી રસ તો ચૂસે છે પણ સાથે સાથે ઉપદ્રવથી પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થવાથી પ્રકાશસંષ્લેશણની ક્રિયામાં વિક્ષેપ પડે છે. અટકાવ માટે ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫૦ ગ્રામ અથવા ફ્લોનીકામીડ ૫૦ ડબ્લ્યુજી ૬૦ ગ્રામ અથવા એસીફેટ ૫૦% + ઈમીડાક્લોપ્રીડ ૧.૮ એસપી ૪૦૦ ગ્રામ પ્રતિ એકર પ્રમાણમાં છંટકાવ કરવો
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
35
12
અન્ય લેખો