દ્રાક્ષમાં મિલીબગને રોકો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષમાં મિલીબગને રોકો
આ માટે બુપ્રોફેઝીન ૨૫ એસસી ૧૫-૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો. વધુમાં એક પંપમાં એક થી દોઢ ચમચી ધોવાનો પાવડર ઉમેરવાથી દવાની અસરકારકતા વધે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
175
3
અન્ય લેખો