આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં મિલીબગનું નિયંત્રણ
કપાસમાં મિલીબગને નિયંત્રણ કરવા માટે, બુપ્રોફેઝીન @ 120 ગ્રામ/ એકર અથવા કવીનાલફોસ 25 ઇસી @ 25 મિલી / પંપ અથવા કલોરોપાયરીફોસ 20 ઇસી @ 45 મિલી / પંપ અથવા પ્રોફેનોફોસ 50 ઇસી @ 75 મિલી / પંપ અથવા થાયોડિકાર્બ 75 ડબ્લ્યુપી 30 ગ્રામ / પંપ સારી ગુણવત્તાવાળા સિલિકોન આધારિત સ્ટીકર સાથે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો.
94
0
સંબંધિત લેખ