AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી ના પાક માં પાન ના ટપકા અને ઝાળ નું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શાકભાજી ના પાક માં પાન ના ટપકા અને ઝાળ નું નિયંત્રણ
શાકભાજી ના પાક માં સામાન્ય રીતે પાન ના ટપકા અને ઝાળ નો ફૂગ જન્ય રોગ ખુબ નુકશાન કરે છે તેના નિયંત્રણ માટે કર્બેન્ડાઝીમ -૧૨% + મેન્કોઝેબ ૬૩% અથવા કોપર ઓક્ષીકલોરાઈડ અથવા મેટલેક્ષીલ - ૮% + મેન્કોઝેબ ૬૩% @ ૪૦ ગ્રામ / ૧૫ લી. પાણી માં દ્રાવણ બનાવી છંટકાવ કરવો
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
74
0
અન્ય લેખો