AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજ અને ફુલેવર માં આવતા બ્લેક રોટનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોબીજ અને ફુલેવર માં આવતા બ્લેક રોટનું નિયંત્રણ
વરસાદી વાતાવરણમાં કોબીજ અને ફુલેવર પાકમાં બ્લેક રોટ નો પ્રશ્ન આવતો હોય છે જે ઉત્પાદન ઘટાડે છે. આ રોગના નિયંત્રણ માટે કોપર ઓક્ષી ક્લોરાઈડ (COC)@૪૦ ગ્રામ /પંપ +કાસુગમાયસીન @૨૫ મિલી / પંપ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
139
5