હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાતમાં આ સપ્તાહ મેઘો રહેશે મહેરબાન !
સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ઇડર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ રહેશે . વડોદરામાં ભારે વરસાદ વરસ્યો. પૂર્વ અને દક્ષિણ રાજસ્થાનમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે. વિસ્તૃત માહિતી માટે જુઓ આ વિડીયો અને કરો તે મુજબ ખેતી કાર્યો .
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
64
1
અન્ય લેખો