એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ચાફર બીટલ !
કેટલીકવાર વાતાવરણ અનૂકુળ રહેતા આવા કિટકો કે જેને ચાફર બીટલ કહેવામાં આવે છે તે કપાસને નુકસાન કરી શકે છે. છેલ્લા ૩-૪ વર્ષથી આનો ઉપદ્રવ વધતો જણાય છે. આ જીવાત કપાસના ફૂલોમાં રહેલી પરાગરજ ખાઇને નુકસાન કરે છે. ખાસ કરીને બીજ ઉત્પાદન માટે કરેલ પ્લોટમાં આ જીવાત હોય તો બીજ ઉત્પાદનમં આર્થિક ફટકો પડી શકે છે. જો આવી જીવાતનું પ્રમાણ વધારે હોય તો દવાકિય પગલાં અવશ્ય લેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
5
અન્ય લેખો