કૃષિ વાર્તાકૃષિ જાગરણ
સીએસીપી સૂકા નારિયેળના ભાવ વધારાની મંજૂરી આપે છે
ફાયનાન્સ સેન્ટ્રલ કમિટીએ સરેરાશ ગુણવત્તા વાળા સૂકા નારિયેળ માટે લઘુતમ ટેકાના ભાવ ને મંજૂરી આપી છે.વર્ષ 2019 માટે સુકા નારિયેળ માટે લઘુતમ ટેકા નો ભાવ રુ99204 પ્રતિ ક્વિટંલ છે.જે ભાવ 2018 માં રૂ 77504 પ્રતિ ક્વિંટલ હતો. આ નિર્ણય નવા વર્ષમાં કૂષિ ક્ષેત્રને ભેટ તરીકે પુરવાર થશે. આ નિર્ણય સાથે સુકા નારિયેળ માટે ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવની ખાતરી આપવી જોઇએ અને નાળિયેર ઉત્પાદન વધારવા દેશમાં રોકાણની ખાતરી આપવી જોઇએ, આ મંજૂરી સીએસીપી કમિશન દ્વારા ભલામણ કરવામા આવે છે.
સીએસીપી નિષ્ણાતો ભાવના મૂલ્યનું વિશ્લેષણ કરે છે, આંતરાષ્ટ્રીય ખાધ તેલના ભાવ, કુલ માંગ પુરવઠો અને ના્ળિયેર તેલ ઉત્પાદન પ્રક્રિયાના મૂલ્ય અને ગ્રાહકો દ્વારા ભલામણ કરવામાં આવતાં લઘુત્તમ મૂલ્યનું વિશ્લેષણ કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંદર્ભ- કૂષિ જાગરણ, 2 જાન્યુઆરી 2019
5
0
સંબંધિત લેખ