AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણ માં ફળ કોરી ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ માં ફળ કોરી ખાનાર ઇયળ !
આ ઇયળ ફળમાં રહી નુકસાન કરતી હોવાથી તેની ખબર પડતી નથી. નુકસાન થયેલ રીંગણ વેચાણ કે ખાવા લાયક રહેતા નથી. રીંગણની વિણી વખતે આવા નુકસાન થયેલ રીંગણ આપણે તેનો વ્યવસ્થિત નિકાલ કરતા હોતા નથી અને તેથી જ આ જીવાતનો ઉપદ્રવ વધતો જ રહે છે. 👉ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ વેગ્રે ૪ ગ્રામ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. રહી જતા દવાના અવશેષોને ધ્યાને લઇ અનુક્રમે ૨૨, ૦૩ અને ૦૭ દિવસનો ગાળો છેલ્લા છંટકાવ અને વીણી વચ્ચે રાખવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
12
અન્ય લેખો