બાગાયતટેક્નિકલ ફાર્મિંગ
શ્રેષ્ઠ હાઇ ટેક નર્સરી!
કોઈ પણ પાક નું વધુ ઉત્પાદન મેળવવા માટે પાયો મજબૂત હોવો જરૂરી છે. એટલે કે, ધરૂવાડિયા નો ધરૂ હશે સ્વસ્થ તો......! હા, તો આ સ્વસ્થ ધરું કેવી રીતે તૈયાર કરવો અને કેવી જાળવણી કરવી તે જાણવા માટે આ વિડીયો ને જુઓ.
સંદર્ભ : ટેક્નિકલ ફાર્મિંગ. આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
93
17
સંબંધિત લેખ