AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુઓ માટે મીનરલ મિક્સર, મીઠું અને પાપડીયા ખારાનું મહત્વ
પશુપાલનઅમુલ
પશુઓ માટે મીનરલ મિક્સર, મીઠું અને પાપડીયા ખારાનું મહત્વ
• પાડી, વાછરડીનો ઝડપી વિકાસ થાય. • જાનવર નિયમીત વેતરે આવે અને વહેલું બંઘાય. • તંદુરસ્ત બચ્ચાનો જન્મ થાય અને દૂધ ઉત્પાદકમાં વધારો થાય. • પુખ્ત જાનવરને પ૦ ગ્રામ અને પાડી/વાછરડીને ૨૫ ગ્રામ મિનરલ મિક્સર આપવું જોઇએ. • જાનવરની તંદુરસ્તી જળવાઇ રહે અને ફેટ અને એસ.એન.એફ. માં સુધારો થાય. • માટી ખસવાનું પ્રમાણ ઘટે અને સુવારોગ અટકાવી શકાય • પાછા ફરવાનું(ઉથલા) પ્રમાણ ઘટે જેથી બે વિચાણ વચ્ચેનો ગાળો ઓછો થાય. • મીઠું આપવાથી ખોરાકના સ્વાદમાં વધારો થાય અને પાચનક્રિયા વધે. • મીઠું આપવાથી લોહીનું ભ્રમણ સારું થાય અને એસીડીટીનું પ્રમાણ ઘટે. • પાપડીયો ખારો આપવાથી હોજરીના જીવાણું થી વૃધ્ધિ થવાથી પાચન સારું થાય. • પાપડીયો ખારો આપવાથી તાજા દૂધમાં આવતા ફોદા કે દૂધ ફાટી જવાની શક્યતા ઘટે છે. સંદર્ભ: અમુલ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1516
1
અન્ય લેખો