ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
બાસમતી ચોખાની નિકાસ 6.25% વધી
બાસમતી ચોખાની નિકાસ એપ્રિલના પ્રથમ 11 મહિના દરમિયાન 6,25% થી વધીને 38.55 લાખ ટન થઈ હતી. APEDA ના વરિષ્ઠ અધિકારીયોની સત્તાવાર માહિતી પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના પહેલા 11 મહિનામાં બાસમતી ચોખાની નિકાસ 38.55લાખ ટન થઈ હતી, જે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 2017-18 ના સમાન સમયગાળામાં 36.28 લાખ ટનની હતી.
ઇરાક ઇરાન અને યુ એસ એની માંગમાં વધારો થવાને લીધે બાસમતી ચોખાની કુલ નિકાસ 2018-19માં નાણાકીય વર્ષમાં ત્રણ લાખ ટનથી વધી ગઈ. પુસા 1121 બાસમતી ચોખા અને સેલા જે ઇરાનમાં નિકાસ થાય છે જેની કિંમત 82000 રૂ થી 84000રૂ પર ટન થઈ. નોન બાસમતી ચોખાની નિકાસ, આ સમયગાળા દરમિયાન 16.55% સુધી ઘટાડો થયો અને કુલ નિકાસ 67.11 લાખ સુધી પહોચી. બાગ્લાદેશ સાથે આફ્રિકન દેશના આયાતમાં ઘટાડાને કારણે નોન બાસમતી ચોખાની નિકાસમાં ઘટાડો થયો છે. સ્ત્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, એપ્રિલ12,2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
4
0
સંબંધિત લેખ