હવામાન ની જાણકારી સ્કાયમેટ
31 ઓગસ્ટ ! ગુજરાતમાં ચાલુ રહેશે મેધ તાંડવ !
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બારે મેઘ ખાંગા...... હજુ પણ ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ક્યાં વિસ્તાર માં કેવો રહેશે વરસાદી માહોલ જાણીયે આ વિડીયો માં....
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
43
2
અન્ય લેખો