AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે મગફળીમાં નુકસાન કરતા મુન્ડા કે ડોળની વિવિધ અવસ્થાઓથી પરિચિત છો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શું તમે મગફળીમાં નુકસાન કરતા મુન્ડા કે ડોળની વિવિધ અવસ્થાઓથી પરિચિત છો?
આ જીવાત ઇંડા, ઇયળ, કોશેટા અને પુક્ત એમ ચાર અવસ્થામાંથી પસાર થાય છે અને તે બધી જ અવસ્થા જમીનમાં જ પસાર કરે છે. માટે જે ખેડૂતોએ ઉનાળામાં જમીનની ઉંડી ખેડ કરી જમીન તપવા દીધી હોય તો તેવા ખેતરમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
32
0
અન્ય લેખો