AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેપ્સિકમ મરચાંનો યોગ્ય વિકાસ અને ચુસીયા જીવાતોનું નિયંત્રણ
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેપ્સિકમ મરચાંનો યોગ્ય વિકાસ અને ચુસીયા જીવાતોનું નિયંત્રણ
ખેડૂતનું નામ: શ્રી સુભાષ જી રાજ્ય: કર્ણાટક સલાહ: 12:32:16 @3 કિલો પ્રતિ એકર ડ્રિપ ના માધ્યમથી આપવું અને પાયરીપ્રોક્સિફેન 10% ઇસી @ 200 મિલી 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
314
18